SPRAY PUMP
– ૧૨×૮ ની બેટરી
– બોડી મજબૂત, સારી ક્વોલિટી ના બેલ્ટ, ચાર્જર, લાન્સ,વાલ્વ ,ફુવારા સેટ,
– નિંદામણ માટે અલગ ફુવારો જેથી કોઈ પણ પાક માં નિંદામણ દવા નો સ્પ્રે કરી શકાય ,
– પંપ સાથે પીઠ પર લગાવવા માટે બેક રેસ્ટ જેથી પંપ નો વજન ના લાગે ,
– એક વાર ચાર્જ માં ૧૮ થી ૨૦ પંપ સુધી છંટકાવ કરી શકાય ,
– ૧૬ લીટર ટાંકી ૧૨૫ પીએસ મોટર પ્રેશર ,
– ૫ મહિના ની બેટરી ની વોરંટી
કાળજી :- 1) પંપ ની ખરીદી કર્યાબાદ તુરંત ફૂલ ચાર્જ કરી ને પંપ મુકવો
૨) પંપ ને વાપર્યા પછી ચોખ્ખા પાણી થી ધોઈ ને ફૂલ ચાર્જ કરી ને મુકવો