PUNCHDHARA
* પંચધારા નવી ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલું છે
* કોઈ પણ પાક માં ૧૦ થી ૧૫ દિવસ પસી કોઈ પણ ખાતર સાથે આપી શકાય છે
* પાંચ પ્રકાર ના તત્વો થી બનેલું છે ( કાર્બન , ફુલવીક , ધુમિક , સિવિડ, કેલ્શિયમ )
* જમીન પોષી બનાવે છે
* જમીન ની ફળદ્રુપતા માં વધારો કરે છે
* કોઈ પણ પાક માં મૂળ ના સુકારા સામે રક્ષણ આપે છે
* મૂળ માં વધારો અને મજબૂત બનાવે છે
* છોડ માં વૃદ્ધિ અને ઉત્પાદન વધારવામાં ખુબ જ ઉપયોગી
* ડોઝ :- ૪ થી ૫ વીઘા માં ૪ કિલો