AJ-GLY

AJ-GLY

– ગ્લાયફોસેટ 41% (Glyphosate 41 SL) એક શક્તિશાળી તણવારનાશક છે જે ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં ઊગતી બધી જ પ્રકારની ઘાસ, ઝાડીઓ, અને મોટા છોડને મૂળમાંથી નાશ કરે છે; તેનો ઉપયોગ કરતાં, ખાસ ધ્યાન રાખવું કે આજુબાજુની પાકવાળી જમીન પર અસર ન થાય, કારણ કે તે પાકને પણ મારી શકે છે, અને 30 દિવસ સુધી તે જમીનમાં અસરકારક રહે છે, તેથી તે પછી જ વાવણી કરવી,
– તેનો છંટકાવ કરતી વખતે 80-120 ml પ્રતિ પંપ (150-200 લિટર પાણીમાં) અથવા 800-1200 ml પ્રતિ એકરના પ્રમાણમાં ભેજવાળી જમીન પર કરવો.

The Best Agriculture Products
in the India