AJ FOUR

AJ FOUR

મધ્યમ આકર્ષિત અને સુગંધીદાર એક સરખા બીજ
રોગ પ્રતિકાર શક્તિ વધારે હોવાથી રોગ જીવાત નો ઉપદ્રવ ઓછો આવે છે.
પાકવાનો સમય ૧૦૫ થી ૧૧૫ દિવસ
26 થી ૩૦ સેમી ની ઊંચાઈ
એક વીઘા માં ૨ થી ૩ કિલો ગ્રામ બીજ ની જરૂરિયાત 
૧૫ થી ૨૦ મણ

The Best Agriculture Products
in the India