AJ COT BG II
ડબલ બીટી બોલગાર્ડ
એવરેજ ઉત્પાદન ૨૦ થી ૨૫ મણ
જીંડવાની સાઈઝ મોટી અને જીંડવાની બેઠક નજીક નજીક
એક જીંડવાનું સરેરાશ વજન: ૫.૫ થી ૬.૫ ગ્રામ
રૂંવાટી વાળા પાન હોવાથી ચૂસીયા પ્રકાર ની જીવાત સામે રક્ષણ આપે
કાળી, ગોરાડુ, લાલ, જમીન અનુકૂળ
છોડની ઊંચાઈ ૫.૫ થી ૬ ફુટ
પાકવાનો સમયગાળો : ૧૪૦ થી ૧૫૦ દિવસ
ખીલામૂળ વાળી જાત હોવાથી પવન સામે રક્ષણ આપે છે