95+FRESH
૯૫% ધુમિક એસિડ + ફુલવીક
૧ પમ્પ માં ૨૦ ગ્રામ
બ્લેક શાઇનીગ પાવડર ફોર્મ ( પ્રિમયમ કવોલિટી )
દરેક પાક માં વૃદ્ધિ વિકાસ માં ખુબ જ સારું પરિણામ મળે છે
પાક પીળો પડતો અટકાવે છે પાક ને લીલી છમ બનાવે છે
પૂરતી ખાતર તેમજ પિયત સાથે આપવાથી તંતુ મૂળ ખુબસારો વિકાસ થાય છે