CHUSAK
એબામેકટીન ૧.૯ % EC
૧ પમ્પ માં ૨૦ મિલી
દરેક પાક માં ગળો નું નિયંત્રણ કરે છે,
પાન માં કુકડવાટ કાળો મોલો, લીલો મોલો, થ્રિપ્સ , લીલા સુચીયા , સફેદ માખી નું સંપૂર્ણ પણે નિયંત્રણ કરે છે.
કોઈ પણ પાક માં સ્પ્રે કરવાથી પાક ને કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી સાથે સાથે પાક માં વૃદ્ધિ અને વિકાસ નું પણ કાર્ય કરે છે