TARPOLIN
તાડપત્રી
વર્જીન એક્સપોર્ટ ક્વોલિટી પ્લાસ્ટિકના દાણા માંથી બનાવેલ છે.
200 જી.એસ.એમ જાડાઇ ધરાવતી તાડપત્રી છે.
પીળા કલર ની , મજબૂત કિનારી, ચારેબાજુ ડબલ પડ ધરાવતી,ચારે ખૂણા પર એલ્યુમિનિયમ નાં રીવેટ લગાવેલ આવશે તેથી ગમે ત્યાં લગાવી શકાય.
વરસાદ અને તડકા માં પણ રક્ષણ આપે છે .